રૂહ સાથે ઈશ્ક રિટર્ન 20

(454)
  • 5.9k
  • 19
  • 3.3k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 20 નોવેલ લખવા શિવગઢ આવેલો કબીર એક પછી એક ઘટનાઓની હારમાળ પછી રાધા નામની એક રહસ્યમયી યુવતીનાં પ્રેમમાં પાગલ બની જાય છે..કબીરનાં કેર ટેકર જીવાકાકા દ્વારા જ્યારે રાધા એક રૂહ છે એવું પુરાવા સાથે કબીરને સાબિત કરવામાં આવે છે.કબીર રાધાને એની સચ્ચાઈ જણાવવા કહે છે ત્યારે રાધા જણાવે છે કે કબીર જ એનો પ્રેમી મોહન છે જેની સાથે એનાં લગ્ન થવાનાં હતાં.. આ ઉપરાંત રાધા એ પણ જણાવે છે કે એને આત્મહત્યા નહોતી કરી પણ એની હત્યા થઈ હતી. "કબીર આ વાત આજથી સાત વર્ષ પહેલાંની છે.."આમ કહી રાધા એ ભૂતકાળમાં શું બની ગયું