ગળાનો હાર

(89)
  • 5.6k
  • 5
  • 1.3k

       શહેરની પેલી અજાણી યુવતીએ એની સામે હાથ લંબાવ્યો. કંઈ જ ન સૂઝતા એણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. માત્ર પાંપણ જ ફરકાવ્યે રાખી.              "મિસ્ટર! તમારું નામ?"             એ કંઈ બોલી શક્યો નહીં.       ખરું કહો તો કંઈ ઉત્તર વાળવાની એની ત્રેવડ જ નહોતી રહીં.       ફરી પૂછવાથી એણે હિંમત કરી, કહ્યું:       "ચોર"             યુવતીએ એના પ્રત્યુત્તરને હળવાશમાં લીધો.       ને ફરી સાચો જવાબ આપવા કહ્યું.       "મેડમ! નામમાં દાટ્યું છે શું? મારુ તો કામ બોલે છે કામ!"       વળી આગળ કહ્યું:"બાપાએ પાડેલું નામ તો સ્મરણમાં રહ્યું નથી કિન્તું ગામલોકો મને ચોર કહીને જ