કાલ્પનિક કહાની

(42)
  • 5.6k
  • 2
  • 1.3k

"ના હું તને નહીં જવા દઉં. તારે મારા પર રાડો પાડવી હોય મને થપ્પડ મારવી હોય કે પછી જે સજા આપવી હોય તું મને આપી શકે છે. પણ હું નહીં છોડું તારો સાથ." નિલેશ મીરાનો હાથ પકડતા અને તેને રોકતા બોલ્યો. "રડવું અને ઝઘડવું એવા કામ કમજોર લોકો કરે. જો હું તને સજા આપીશ તો મારી અંદર તારી માટે જે ગુસ્સો છે એ ખતમ થઈ જશે જે હું નથી ઇચ્છતી. આ ગુસ્સાને હું જીવતો રાખવા માંગુ છું જેથી મારો દર્દ પણ જીવતો રહે. હું તને નહીં પણ આ ગુસ્સાને જીવતો રાખી મને સજા આપવા માંગુ છું. મેં તારી સાથે પ્રેમ