મિસ્ડકોલ

(72)
  • 5k
  • 9
  • 3.3k

હું મિલન લાડ ઘણા સમય પછી ફરીવાર આપની સમક્ષ મારી એક રચના એટલે કે એક વાર્તા લઈને આવી રહ્યો છે. આ કોઈ હકીકત તો નથી પણ ઘણા સમયથી મારા મનમાં ચાલી રહેલા કેટલાક વિચારોને એક ઓપ આપવાનો પ્રયત્ન કર્યો છે, આશા રાખું છું આપ સૌને પસંદ આવે ! માર્ગદર્શન આવકાર્ય છે.....!________.......________......_____.......__________                            "  મિસ્ડકોલ  "         અવની આજ જોતાં ખુબજ થાકી થાકી જણાતી હતી, હા કદાચ મંથ એન્ડ છે તો વર્ક લોડ ના લીધે હશે ! એના વિખરાયેલા વાળ અને એનો ચહેરો જોઈ સ્પષ્ટ જણાતું હતું