મહેક - ભાગ-૧૭

(58)
  • 2.5k
  • 3
  • 1.3k

 મહેક ભાગ-૧૭ઝાડની આડમાં છુપાયેલા એક વ્યક્તિને સુખવિન્દરે પાછળથી દબોચી લીધો હતો. એની મજબૂત ભૂજામાં એ વ્યક્તિની ગરદન ફસાઈ ગઈ હતી. એ છુટવા તાકાત લગાવી રહ્યો હતો પણ સુખવિન્દરની તાકાત સામે લાચાર થઈ ગયો.! સુખવિન્દરે એક ઝટકો આપ્યો અને એ વ્યક્તિની ગરદન તુટેલ ડાળી જેમ એક તરફ લબડી ગઈ હતી.મકાનના મેન ડોર પાસે એક હથિયારધારી વ્યક્તિ ઉભી હતી, અભય એ તરફ દબાતા પગલે આગળ વધી રહ્યો હતો. એના હાથમાં ધારદાર મોટો છરો હતો. પગ નીચે કચડાતા સુકા પાનનો અવાજ સાંભળી એ વ્યક્તિ અભય તરફ પલટીયો હતો, પણ કોઈ હરકત કરે એ પહેલાં અભયે છરાનો છુટો ઘા કર્યો હતો. છરો એ વ્યક્તિના