“અને…. એક દિવસ ગૂંગળાઈમરી આઝાદી”

(12)
  • 2.8k
  • 2
  • 898

“અને…. એક દિવસ ગૂંગળાઈમરી આઝાદી” એજ રણકો કેવી રીતે શક્ય બને ? ફોન મૂકી ને હું આઘાત અને આશ્ચર્ય ની મિશ્ર લાગણી લઈને સોફા ની ધારનો ટેકો લઇ જમીન ઉપર બેસી ગયો.એમ માનો કે ફસડાઈ પડ્યો. અઠવાડિયા પહેલા જ ચિંતન અંકલ નો ફોન હતો. જીતુ શું કરે છે આજકાલ દેખાયો નથી આ તરફ? સાંભળ પુરા ૫ કન્ટેનર ભરીને એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટ નો ઓર્ડર છે.ચાઈનાથી મંગાવું છું. આવજે ઓફિસ ચા પીવા સાથે બેસીયે ઘણા દિવસો થઇ ગયા છે. આ હતો એમની સફળતા ના સમાચાર આપતો ફોન, અને.... સવારે ૭ વાગે ચિંતન અંકલ નો કોલ? અરે જીતુ તે સાંભળ્યું કે