એનો પાગલ

(25)
  • 4.6k
  • 8
  • 1k

                     આ વાત  છે હુ જ્યારે sy ની ફાયનલ એઝામ ચાલતી હતી  ત્યાર ની મારો બેસ્ટ ફ્રેન્ડ માારી પાસે આવી ને મને પુુુછે છે, કે તુ પેલી સેરની ને ઓડખે છે? મે કહ્યુ કે એ કોણ? હુતો એને નથી ઓડખતી. પરંતુુ એ ના માનીયા અને મને યાદ અપાવીયુ કે એજ આપડા ક્લાસ ની સૈૈૈથી સંત અને ડાહી છોકરી છે એ ને ઓડખે છે ? ત્યારે મને યાદ આવ્યુ કેે હુ એને સારીરીતે ઓડખુછુ પરંતુ એનુ નામ ભુુુલી ગય હતી.  તો એ બોલે છે કે I like her please મારો ઈન્ટો કરાવ ને