કિસ્મત એક નજર

  • 3.6k
  • 2
  • 901

              કિસ્મત એક નજર     મારી કિસ્મત સારી છે કે નથી આ વિચાર આપડો છે પણખરેખરકિસ્મત એક આંખ નો ખેલ છે                     ઘણી વાર તમારી પરિક્ષા નું પરિણામ હોય અને વિચાર આવે કે અચાનક એક કે બે આંકડા બદલાય જાય  તો...પણ એવું બને તો નહિ જ ને ..કેમ કે પરિણામ  તમારી કરેલી મહેનત પર આધાર છે.જો કે પરિણામ તો કર્મ વગર નહી જ આવે કેમ કે " કર્મ થી મહેનત સિદ્ધ થાય અને મહેનત થી ફળ "      ઘણી વાર લોકો વિચારે છે કે હું છું એના