એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8

(31)
  • 2.9k
  • 4
  • 1.2k

                 એવરગ્રીન ફ્રેન્ડશીપ - 8મારો બર્થ ડે મેં ખૂબ એન્જોય અને મસ્તી સાથે પસાર કર્યો, હું ખુશ હતી, થોડા દિવસો પછી મારી ફાઇનલ એક્ઝામ સ્ટાર્ટ થવાની હતી આથી હું તેની પ્રિપેરેશન કરવામાં વ્યસ્ત થઈ ગઈ.કોઈની ખુશીઓ ઝાઝો સમય રહેતી નથી એવું જ મારી સાથે પણ થયું, મારી લાસ્ટ એક્ઝામના આગલા દિવસે અચાનક ઘરેથી કોલ આવ્યો, મારી મમ્મીની તબિયત બગડી ગઈ હતી આથી મને બીજા દિવસે તરત ઘરે આવવાનું કહેવામાં આવ્યું.હું બીજા દિવસે મારી એક્ઝામ આપીને તરત જ ઘરે જવા નીકળી ગઈ, નીક્કી મને સ્ટેશન મુકવા આવી હતી."પ્રીતું, ચિંતા ના કરતી, બધું ઠીક થઈ