દોસ્તી - 5

(24)
  • 4.5k
  • 3
  • 1.5k

                   13 માર્ચ   મંગળવાર, મેઘા  તેની મમ્મી આરતી બેન સાથે તેમના ચેક અપ માટે ફાઇન હેલ્થ હોસ્પિટલ આવી  હતી.લગભગ સાડા ત્રણ થવા આવ્યા હતા, આરતી બેન ને છેલ્લા બોન ટેન્સિટી ચેકઅપ માટે અંદર લઇ ગયા હતા. તેના ફૈબા રમાબેન કોફી લેવા અને પગ છૂટો કરવા ગયાં.ત્યા જ મેઘા ની ફોન ની રીંગ વાગી. મેહુલ નું નામ જોઈ તેના મો પર હાસ્ય આવી ગયું. મેઘા એ ફોન ઉપાડ્યો સામેથી મેહુલ નો અવાજ સંભળાયો,"હેલ્લો, મેઘૂ ." હેલ્લો,બોલ,જરા જલદી જલદી વાત કરજે  હું મમ્મી ને લઇને હોસ્પિટલ માં આવી છું" . મેઘા એ કહ્યું. ,"