પ્રતિક્ષા - ૨૮

(112)
  • 4.7k
  • 9
  • 1.8k

રઘુએ વાત કરતા તો કરી લીધી ઉર્વા સાથે અને કહી દીધું કે આવતીકાલે સવારે એને મળશે પણ હવે તેને ડર લાગી રહ્યો હતો કે મળીને કહેશે શું? આમ તો કહેવા માટે કંઇજ નહોતું પણ તો ય તેનો જીવ સતત ઉંચો નીચો થતો હતો. તેને અત્યારે કંઇજ વધારે સુજી રહ્યું નહોતું. તેને એક જ નામ યાદ આવ્યું અને સામે પડેલો ફોન લઇ સીધો એ નંબર ડાયલ કરી બેઠો.“ખુશીનો એહસાસ છે આ તમારો કે કોઈ મુશ્કેલી, ખબર નહી. બંદિશને યાદ કરી અત્યારે એનાથી વધારે નસીબ શું હોય અમારા??” પોતાના આગવા જ અંદાજમાં બંદિશનો અવાજ મધરાતે પણ એટલો જ તાજગીભર્યો હતો.“બંદિશ, આટલો પ્રેમ