મર્ડર @ રિવરફ્રન્ટ - 4

(462)
  • 8.2k
  • 19
  • 5.7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:4 એસીપી રાજલને એક રહસ્યમયી બોક્સ મળ્યાંનાં બીજાં દિવસે એક અનામી લાશ મળી આવે છે.ભોગ બનેલી યુવતીની જોડેથી એક બોક્સ મળી આવે છે જેની ઉપર રાજલનું નામ હોય છે એટલે કેસ ની તપાસ કરતો વિનય પોલીસ ટ્રેઈનિંગ દરમિયાન પોતાની કટ્ટર પ્રતિસ્પર્ધી પણ અત્યારે પોતાની સિનિયર રાજલને ઘટના સ્થળે બોલાવે છે..રાજલ વિનય જોડેથી એ બોક્સ લઈને પોલીસ સ્ટેશન આવે છે.આ બોક્સમાં પણ પ્રથમ બોક્સ જેવી જ વસ્તુઓ મળી આવે છે..એ બંને બોક્સ મોકલનારાં વ્યક્તિને આખરે સાબિત શું કરવું હતું એ વિચારતાં જ રાજલને એક વિચાર સ્ફુરે છે અને એ ગઈકાલ સાંજની CCTV ફૂટેજ જોવાં કોમ્પ્યુટર રૂમમાં પહોંચે છે.