ભાગ-૩ ખુશી એ કાકા કાકી ની સાચી વાત જાણવા માટે એક યુક્તિ કરી।ખુશી એ જમવાનું ચાલુ કર્યું । જેમ ખાતી ગયી તેમ બોલતી ગયી કે સુ વાત છે સુ સરસ રોટલો બન્યો છે મારે મન થાય છે કે હું એક નહિ પણ ૨-૪ ખાયી જયિસ । આટલું બોલતા ની સાથે ખુશી એ કાકા કાકી ની સામે જોયું પણ કાકા કાકી તો એક બીજા ની સામે જોઈ રહ્યા આવે સુ કરીશુ કારણ કે એમની પાસે ખાવા માટે એ એક જ રોટલો હતો અને એ તો કાકી એ ખુશી ને આપી દીધો હતો જો કદાચ ખુશી બીજો માંગે તો લાવીસું ક્યાંથી। કાકા