બાય મિસ્ટેક લવ - ભાગ 5

(41)
  • 3.2k
  • 4
  • 1.7k

વાંચકમિત્રો!! આપણે ચોથા ભાગમાં જોયેલું કે વિકાસ ચિતલરાગ ની સાથે દોસ્તી તોડી લે છે અને પછી વિકાસ પ્રિયાને મળવા બોલાવે છે.હવે વિકાસ પ્રિયાને શું કહેશે? શું રિયાની સાજીશ સફળ થશે આ જાણવા આ ભાગ ધ્યાનથી વાંચજો મને આશા છે છે તમને પસંદ આવશે...(પાંચમો ભાગ શરૂ)પ્રિયાને આ વાતની હજુ સુધી જરાય પણ જાણ નથી હોતી ત્યાં વિકાસ પ્રિયાને કોલ કરે છે..."હ પ્રિયા મને અહીંયા ગાર્ડન માં મળજે મારે કામ છે" વિકાસે પ્રિયાને કહ્યું...પ્રિયા ગાર્ડન માં આવે છે..."હાઈ વિકાસ બોલ શું કામ હતું તારે" પ્રિયાએ વિકાસને કહ્યું.."એક મિનિટ ઉભી રે તું" વિકાસ પોતાના શરીર પર બ્લેડ મારવા લાગે છે..."ઓ વિકાસ શરમ જેવી જાત