યે રિશ્તા તેરા મેરા 2.27 મહેક;મીત,માસી આવે તો તેને કશુ ન કહેજે.બીજુ માસીને કશી જ ખબર નથી તો તેને કશુ કેહવાનુ પણ નથી. મીત;હુ ન કહુ.દીદી હુ એમ થોડો કહુ કે હવે આપણે અંશભાઇને નથી ગમતા. મહેક;બસ,મીત...તુ દુખી ન થા. મીત;કેમ ન થાઉ દીદી...?અંશભાઇ એ કેવુ કર્યુ?મારા પર કેવો ઇલ્ઝામ નાખ્યો.માત્ર આપણને તેનાથી દૂર કરવા માટે જ. મહેક;અવશ્ય કોઇ કારણ હશે. મીત;હા...કારણ હશે પણ જલ્સા કરવાનુ બીજુ નહી. મહેક;મીત તુ તારુ સ્ટડી કર જા. મીત;જી દીદી. *** મીરા;માસી આઓ...બીજા ફ્લોર પર આપણુ ઘર છે. માસી;હા.... મીરા;માસી,મારા માસા એકલા છે ત્યા? માસી;ના,મહેકના મમ્મી-પાપા છે ને!!! મીરા;હા,અંશ કે’તો હતો કે તમે આગળ