પ્રણય ચતુષ્કોણ - 7

(44)
  • 3.4k
  • 7
  • 1.7k

પિયા, પોતાના નિશ્ચય પ્રમાણે સવારમાં જ કોલેજ પહોંચી પહેલા પ્રિન્સીપાલને મળવા જાય છે અને પોતે એક campaign ચાલુ કરવા માંગે છે એ જણાવે છે. પ્રિન્સિપાલ તેની વાત સાંભળી અને ખુશ થાય છે પણ કહે છે, " your idea and initiative is really good but I don't think so the students will support you.. but you may try for the same.  Every saturday assembly is arranged. On this saturday you may announce for the same. "  પિયા thanks કહી અને ખુશ થતી ત્યાંથી નીકળે છે. અવની તેને પ્રિન્સિપાલ કેબિન માંથી બહાર નીકળતા જુએ છે અને આખા ગ્રુપમાં એવી વાત ફેલાવે છે