નથણી ખોવાણી - પ્રકરણ - ૨૨

(93)
  • 3.4k
  • 5
  • 1.8k

      રાત નાં એક વાગી ચૂક્યા હતા. અમોલ , ગૌતમ અને બા બૅન્ચ પર બેસી ને ડૉક્ટર ના બહાર આવવા ની રાહ‌ જોતા હતાં. અચાનક બા ઉભા થયા ખૂણા ની એક બૅન્ચ પર જઈ ને બેઠા અને માળા ફેરવવા લાગ્યાં. અડધો કલાક થવા આવ્યો હતો પરંતુ કોઈ જ સમાચાર  આવ્યા નહોતા. થોડીવાર રહીને એક નર્સ આવી અને  કહ્યું  , " મિ. અમોલ  ! ડોક્ટર ભારતી  એ તમને  એમના  કેબિન માં  મળવા કહ્યું છે. " આકાંક્ષા ને મળી શકીએ છીએ.  " અમોલે પૂછ્યું." ના ! પહેલાં ડૉક્ટર ને મળી ને આવો. " નર્સે કહ્યું.અમુલ ઊઠયો  અને ડૉ.  ભારતી ના કેબિનમાં ગયો