સંભવામિ યુગે યુગે ભાગ ૩૮ - અંતિમ ભાગ

(94)
  • 3.6k
  • 3
  • 1.7k

પાંચ વર્ષ પછીનું દૃશ્ય . એક પૉશ ઓફિસે માં સોમ બેઠો હતો. થોડીવાર માં સેક્રેટરી આવી અને કહ્યું સર , આજે ત્રણ પ્રોડ્યૂસર સાથે મિટિંગ છે અને રાત્રે તમારી અને મેડમ ની લંડન ની ફ્લાઇટ છે.અને આવતીકાલે તમારો શૉ વેમ્બલી સ્ટેડિયમ માં છે આપણી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે . રિહર્સલ માટે થોડો સમય મળશે . સોમે ઓકે કહ્યું અને સેક્રેટરી ગયા પછી પાયલ ને ફોન જોડ્યો અને સમાન પેક કરવાની સૂચના આપી. સોમ અને પાયલ ના લગ્ન થઈને ત્રણ વર્ષ થઇ ગયા હતા.થોડીવાર પછી તેણે સેક્રેટરી ને પછી અંદર બોલાવી અને એક લાખ રૂપિયા ના પાંચ