મર્ડર @રિવરફ્રન્ટ - 3

(481)
  • 7.9k
  • 24
  • 6.4k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:3 રામપુરી દાદા નો આતંક ખતમ કર્યા બાદ રાજલને પોતાને એનો શુભચિંતક કહેતાં કોઈ વ્યક્તિનો લેટર અને વિચિત્ર વસ્તુઓ ભરેલું બોક્સ મળી આવે છે.રાજલનો પતિ એને જન્મદિવસ ની સપ્રાઈઝ ભેટ આપવાં અમદાવાદ આવી પહોંચે છે..રાજલ ને સંદીપ નામનો ઇન્સ્પેકટર જણાવે છે કે વેસ્ટ રિવરફ્રન્ટ પોલીસનાં ઓફિસર વિનય નો કોલ આવ્યો છે જેમાં એક લાશ મળવાની અને એની જોડે રાજલ જોડે જોડાયેલી વસ્તુ મળવાની વાત એને કરી છે.રાજલ વધુ તપાસ માટે લાશ મળવાનાં સ્થાને જવાં નીકળી પડે છે. રાજલનાં મનમાં એક વિચાર સ્ફુરતાં એને ચહેરો પાછળની સીટ તરફ બેસેલાં ઇન્સપેક્ટર સંદીપ તરફ જોઈને પૂછ્યું. "આ ઇન્સ્પેક વિનય નું