ટ્વીન્કલ - સેરાહ ધ વૉરિયર પ્રિન્સેસ - ૫

(44)
  • 4k
  • 4
  • 2.5k

ટ્વીન્કલ ની સામે માહી અને ઝોયા એક સાથે ઉભા હતા. ટ્વીન્કલ ઝોયા ને ઓળખતી હોવા છતાં તેણે અજાણ્યા બનવાનું દેખાવ કરતાં તેણે માહી ને પૂછ્યું કે દીદી આ કોણ છે?ત્યારે માહી એ ટ્વીન્કલ ને જવાબ આપતાં કહ્યું કે આ જ સરપ્રાઈઝ છે તારા માટે. આ મારી બહેન ઝોયા છે.  જે તને ગઈ કાલે સવારે મળી હતી.ટ્વીન્કલે ફરી થી સવાલ કર્યો કે દીદી હું તમને નાનપણમાં થી ઓળખું છું પણ મેં તમને ક્યારેય ઝોયા ની સાથે જોયા નથી અને તમે કહ્યું હતું કે તમારો પરિવાર અહીં થી ખૂબ દૂર રહે છે.ટ્વીન્કલ ને આગળ બોલતાં અટકાવી ને માહી એ કહ્યું કે મેં