પ્રણય સપ્તરંગી પ્રકરણ - 14 સાગરનો ફોન આવ્યો અને સીમા સાગરનાં ઘરે આવી ગઇ. સાગર અને સીમા આજે કોઇક અલગ જ મૂડમાં હતાં. સીમા સાગરનાં ખોળામાં માથું મૂકીને ગીત ગણગણી રહી હતી. બહોત પ્યાર કરતે હૈ તુમકો સનમ, હમારી ગઝલ હે તસવ્વુર તુમ્હારા, તુમ્હારે બિના ના જીના હમારાં... તુઝે યુંહી ચાહેંગે જબ તક હૈ દમ… સાગર કી બાહોમે મોજે હૈ જીતની. હમકો ભી તુમસે મુહોબ્બત હૈ ઉતની.... કે એ બેકરારી ના હોગી કમ.... બહોત..... એ આગળ ગાવા ગઇ અને સાગરે એનાં હોઠ પર ચૂમી ભરી અને એણે ગાયું સીમા..... તેરી ઉમ્મિદ તેરા ઇન્તજાર કરતે હૈ તેરી ઉમિદ તેરા