આ અસ્તિત્વ જ એક સવાલ છે

  • 3.9k
  • 2
  • 1.2k

આ અસ્તિત્વ જ એક સવાલ છે બસ તું અને તારી વાતો સમજવાનું આજે મન થાય છે,ઘણા છે સવાલ મનમાં, થોડા પુછવાનું મન થાય છે.તરસ એટલી છે જવાબ જાણવાની કે ડર લાગશે સમુદ્રને સુકાઇ જવાની.તો ચાલ, થોડી વાતો ને થોડા સવાલ, કરીને ને તોડું આ બંધનની દીવલ. 28 March સૃષ્ટિ પર મારો પહેલો દિવસ એટલે કે હું જન્મ્યો હતો આ દિવસે એવું લોકોનું કહેવું છે પણ જો એ સત્ય જ હોય તો માફ કર મને કેમ કે તો આજ એ દિવસ હશે જ્યારે હું તને ભુલ્યો.......પણ તું ક્યારે નહી.... ચાહત પહેલી તો નહી પણ છેલ્લી ચોક્કસ છે તું,થાક્યો છું સંસારના પ્રેમ