માહી-સાગર (ભાગ-૬)

(48)
  • 3.8k
  • 4
  • 1.6k

મંદિરે જાણે બધા માહીની જ રાહ જોઈ રહ્યા હતા. પૂજારીજી એ માહીના હાથમાં થી પૂજાની થાળી લેતા પૂછ્યું - માહી દીકરી આ નવયુવક કોણ છે.. માહી એ મારો પરિચય આપ્યો - પૂજારીકાકા આ સાગર છે.. આપણાં ગામના મહેમાન છે.. મેં પૂજારીકાકા ને નમસ્તે કર્યું.. પૂજારીકાકા બોલ્યા - માહી આરતી શરૂ કરીએ.. અને માહીએ આરતી ચાલુ કરી.. વિશ્વમ ભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યા ધરી હદયમાં વસજો વિધાતા..એના અવાજમાં જાણે કાંઈક જાદુ હતો કે.. ગામના એક પછી એક લોકો મંદિરમાં આવવા લાગ્યા..મંદિર લોકો થી ભરાવા લાગ્યું..આરતી પુરી કર્યા