એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7

(35)
  • 4k
  • 7
  • 1.3k

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 7"હવે મને મેસેજ ના કરતી.." વૈશ્વનો આ મેસેજ જોઈને હું ચોંકી ગઈ, હું વિચારવા લાગી, 'અચાનક આને શુ થઈ ગયું, શું થયું હશે? કઈ પ્રોબ્લેમ તો નહીં થઈ હોય ને'"શું થયું? અચાનક આવો મેસેજ? બધું ઠીક તો છે ને?" મેં વૈશ્વને સામે મેસેજ કર્યા.વૈશ્વનું પ્રોફાઈલ હજુ બતાવતા હતા આથી મને નિરાંત થઈ કે તેને મારો નમ્બર બ્લોક નૉહતો કર્યો.મેં થોડીવાર રાહ જોઈ પણ તે ઓફલાઇન હતો આથી તેનો કોઈ આન્સર ના મળ્યો, મેં વોચમાં ટાઈમ જોયો પણ લેટ થઈ ગયું હોવાથી તેને કોલ કરવો પણ મને ઉચીત ના