દિલ કા રિશ્તા A love story - ભાગ 5

(63)
  • 6.9k
  • 6
  • 3.8k

       (આગળ જોયું કે રોહન એ છોકરી ને પોતાના ઘર માં જુવે છે પણ એ એક સપનું હોય છે પણ ઓફિસે પહોંચતા જ એ છોકરી ને ફરી જુવે છે એ એની પાછળ જાય છે પણ એ એની સાથે કાઈ વાત કરી શકે એ પેલા તો એ છોકરી  લિફ્ટ માં ચાલી જાય છે હવે જુવો આગળ)        રોહન હજી એને કાઈ કહે પેલા લિફ્ટ નો દરવાજો ખુલે છે અને એ અંદર ચાલી જાય છે દરવાજો બંદ થઈ જાય છે લિફ્ટ ઉપર જય છે રોહન જોતો રહી જાય છે રોહન વિચારે એ અહીંયા ક્યાં થઈ એ પણ ઓફિશિયલ