સફળ થવાની દવા ભાગ - 5

  • 4.3k
  • 2
  • 1.6k

    સફળતા ની બીજી સાદી વ્યાખ્યા એ કે તમે જોઇ રહ્યા છો કલ્પના થકી તેની હકીકત,સપનાં તો ઘણા જુએ છે,ને જોવા જોઇએ એતો મફત છે,એમાં કોઇ પૈસા થતાં નથી.કોઈ પણ કામ તમે પુરી નિષ્ટા અને ઇમાનદારી થી કરો પોતાની જાત પર વિશ્વાસ રાખી તો તમારી કલ્પના ઓ ને હકીકત બનતા કોઇ નથી રોકી શકે.    કેમકે ભગવાન અલગ નથી બધા માટે તે સરખું જ કામ કરે છે, પણ હા મહેનત તો તમારે જ કરવાની હોય છે,જય માતાજી કે હરહર મહાદેવ બોલવા થી દિવસો ની જાય 20કલાક વધુ માં વધુ ઓછા માં ઓછી 15કલાક એનાથી ઓછી નહીં ચાલે.     તમને