યારીયાં ભાગ - 2

(71)
  • 4.2k
  • 13
  • 1.7k

એનવીશા અને શ્રુષ્ટિ નો માઉન્ટેઇન કૉલેજમાં પહેલો દિવસ છે. બંને જયારે કૉલેજ કેમ્પસમાંથી પસાર થાય છે, ત્યારે ' ધ રોયલ્સ ' બેન્ડ ની વાત ચાલી રહી હતી . બધા ધ રોયલ્સ ને જોવા કેમ્પસમાં ભેગા થયા હોઈ છે.ત્યાં જ બ્લુ કલરની ફોર્ચ્યુનર કેમ્પસ માં વચ્ચે આવીને ઉભી રહી જાય છે.એટલા માં જ ફોર્ચ્યુનર માંથી એક ફ્રેન્ડસ નું ગ્રુપ બહાર આવે છે. માઉન્ટેઈન કૉલેજ માં જાણે એક પળ થંભી ગઈ હોઈ તેમ બધા સ્ટુડન્ટસ  એકીટસે તેમને  જોતા રહ્યા. તેમાના બધા મોડર્ન લાઈફ સ્ટાઇલ ધરાવનારા લાગતા હતા. તેમાનો  માત્ર એક જ મેમ્બર અલગ તરી આવતો હતો.સમર્થ : સ્ટ્રેન્થ એન્ડ એનર્જી ઓફ ધ