યે રિશ્તા તેરા મેરા 2.25 fb account .. DSK DSK Instagram dsk99_ Twitter DSK99DSK Sharechat dsk320 આપ મારા એકાઉન્ટ સાથે જોડાવને કવોટ્સ કવિતા રીડ કરો... અરે!!! મહેક તુ? મને તો વિશ્વાસ જ ન’હતો કે તુ આમ મને મળીશ એ પણ રસ્તા પર,એ પણ આટલી જલ્દી. જયદિપ બોલ્યો. મહેક,બસ જો ને થોડુ કામ છે બજારમા.પણ રીક્ષા....મહેક બોલી. જયદિપ ચલ,મુકી જાવ. મહેક પણ... ઓહ...વિશ્વાસ નથી?જયદીપ બોલ્યો. મહેક હસીને બોલી જયદિપ,એવુ હોય તો મારી કંપનીમાં ફંક્શન હતું...એ સમયે બોલુ જ નહી. જયદિપ તો તને પ્રોબ્લેમ શો છે? મહેક કશો નહી. જયદિપ તો પછી ચલ મુકી જાવ. મહેક ઓકે...જયદિપની બાઇક પાછળ બેસી ગઇને...... જયદિપે બાઇક ચલાવી... જાણી જોયને પોતાના તરફ