ગોખલો...

(15)
  • 8.6k
  • 1
  • 1.5k

ગોખલો................ વાર્તાકાંઠા ભલેને સાદ દે , પણ માછલી કદી જળ ઉંબરો ત્યજે નહી ઘરની રજા વગર                          ધુની માંડલિયા                      પાંચ વર્ષ પહેલાપરણીને આવેલી  પદ્મા એ ,  ઘરના આંગણામાં ઢાળેલા ઢોલીઆ પર    સૂતેલા રતનસિંહ તરફ  નજર નાખી કે જે ક્ષયરોગથી છેલ્લા છ મહિનાથી પથારીવશ હતા.   બીમાર રતનસિંહ ઘસઘસાટ ઊંઘતા હતા દિવાલે  લટકતા દાતરડા ને  કમર મા ખોસી   પદ્મા ખેતર તરફ કામે જવા ચાલી નીકળી.    પદ્માને બરાબર યાદ છે કે તે જ્યારે પરણીને આવી ત્યારે  તેની સાસુ   ને  સાંજે દીવો કરતા