2017માં ઘણી સારી ગુજરાતી ફિલ્મસ આવી. પણ 2017નાં અંતમાં આવેલી ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' મારુ મન જીતી મારા હૃદયમાં આનંદ ભરી દીધો પણ એ સાથે જ અફસોસ અને દુઃખ બંને થયાં કે 'Tiger Zinda Hai' જેવી ફિલ્મ પાછળ ધૂમ પૈસા બરબાદ કરનારી આપણી ગુજરાતી પ્રજા બધીજ રીતે આટલી ઉત્કૃષ્ટ ફિલ્મને સાવ આવી રીતે પ્રતિસાદ આપશે કે કેટલીક જગ્યાએ એના શૉ પણ કૅન્સલ થાય? હું સવાલ પૂછું છું એ દરેક લોકોને જે પોતે ગુજરાતી હોવાનો ગર્વ કરે છે...