સંભવામિ યુગે યુગે ભાગ ૩૬

(60)
  • 4.1k
  • 3
  • 1.7k

રામેશ્વર પાયલ ને એમ જોઈ રહ્યો જાણે ભૂત જોયું હોય. રામેશ્વરે કહ્યું હમણાં તો તમે આવીને ગયા . પાયલે કહ્યું ના હું તો અત્યારે આવી રહી છું . રામેશ્વરે પૂછ્યું તો પહેલા કોણ આવીને ગયું ? સાધુએ કહ્યું કે શક્ય છે જટાશંકર આવીને કોઈ માહિતી લઈને ગયો . તેણે શું કર્યું અહીં આવીને ? રામેશ્વરે શરૂઆત થી લઈને અંત સુધીની બધી વાત કરી. પાયલે કહ્યું કે લોથલ તો સોમ પહેલીવાર હું જ લઈને ગઈ હતી. રામેશ્વર જાણે પોતાને કોસી રહ્યો હોય તેમ બોલ્યો તેણે મને લોથલ વિષે પૂછ્યું ત્યારે ધ્યાન માં આવવું જોઈતું હતું કે તે પાયલ નથી .