મર્ડર @ રિવરફ્રન્ટ - 1

(557)
  • 15.6k
  • 47
  • 10.1k

મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ માટે એક નવાં વિષય વસ્તુ પર આધારિત એક સસ્પેન્સ,ક્રાઈમ,થ્રિલર નોવેલ લઈને હાજર છું જેનું નામ છે મર્ડર@રિવરફ્રન્ટ. અત્યાર સુધી મારી અલગ-અલગ થીમ પર આવેલી નોવેલો ડેવિલ એક શૈતાન,અધૂરી મુલાકાત,આક્રંદ એક અભિશાપ,હવસ અને હતી એક પાગલને જે રીતે ebook એપ્લિકેશન માતૃભારતી પર જે હદ ની લોકચાહના મળી છે એ બદલ હું આપ સૌ વાંચક મિત્રો અને માતૃભારતી ની ટીમ નો અંતઃકરણથી આભારી છું. ક્યારનોય વિચારતો હતો કે એક એવી નોવેલ લખું જેમાં એક ખૂંખાર સિરિયલ કિલર હોય અને એ નોવેલની પાશ્વભૂમિકા અમદાવાદમાં આકાર લેતી હોય.સિરિયલ કિલર