ઈરફાન જુણેજાની કવિતાઓ (સંગ્રહ-૧૩)

  • 1.9k
  • 797

આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈપૈસો આવતા જ ઘમંડ આવ્યો,સત્તા મળતા જ લાલચ જાગી,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. ધનિકોને થયા લીલા લ્હેર,ગરીબો પર થયા અત્યાચાર,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. અભણ બેઠા સત્તા પર,ભણેલા રખડે નોકરી માટે,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. ધર્મના નામે ધીંગાણાં થયા,ભાઈચારનું કતલ થયું,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. મારા ટેક્સથી મુસાફરીઓ થઇ,મારા જ ટેક્સને આગ ચાંપી,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. આર્મી જવાનોને જુના હથિયાર,નેતાઓને ઝેડ સિક્યોરિટી,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. ગાંધીજીનું સ્વપ્ન આઝાદ હિન્દુસ્તાન,વિદેશી કંપનીનું થયું ગુલામ,આજકાલ દેશની હવા જ બદલાઈ ગઈ.. ગંગા જેવી પવિત્ર નદી,ગટરોના પાણીથી દુષિત બની,આજકાલ દેશની હવા જ