દોસ્તી - 4

(30)
  • 5.1k
  • 2
  • 1.4k

                                "શું , સપના પાટિલ એટલે કે મરાઠી?ભાઈ ......તારી તબિયત તો બરાબર છે. એક મીનીટ ......તે તો કહયું હતું કે તૂ આ વખતે સિરીયસ છે." મેઘા એ પોતાનું  આશ્ચર્ય વક્ત કર્યું. "જો , મારી વાત સમજ, જો  તારા ઘરે આ વાત ની ખબર પડી ને તો તારું ભણવાનું છોડી દેવા નો વારો  આવશે, સમજાય છે તને."મેઘા એ પોતાની સલાહ આપી. તે સારી રીતે સમજતી હતી કે મેહુલ તેની સલાહ કયારેય નહિ ઊથાપે. મેહુલે સ્પષ્ટતા આપતાં કહ્યું. "બધું સેટ થઈ ગયું છે, હું અને સપના એકબીજાને