પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13

(91)
  • 5.2k
  • 4
  • 2.7k

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13 વડોદરાની સરહદમાં પ્રવેશતા સાથે જ ભૂરાની છઠ્ઠી ઇન્દ્રિયો કામ કરવા લાગી એને થયું ભલે મેં પહેરવેશ બદલ્યો છે. પણ અહીંની પોલીસ મને નહીં છોડે એણે એનાં ફોલ્ડરને ગાડી રોકવા કહ્યું એણે જોયુ રસ્તો સુમસામ છે એ એકલો નીચે ઉતરી અને કહ્યું તમે લોકો મારાં ઘરે પહોંચો અને બર્થડેની તૈયારી જુઓ. મને ભનક પાકી છે કે એ લોકો એ રસ્તો, એરીયા અને ઘરની આસપાસ પૂરો જાપ્તો રાખીને બેઠાં હશે. અને પછી એનાં ખાસ માણસ જૂનૈદને કહ્યું "તુ અહીંથી થોડે આગળ પ્રતાપપુરા પાસે ઉતરી જા અને તું મારાં અને ઘરનાં સંપર્કમાં રહેજે. તમે બાકીનાં ભલે