યે રિશ્તા તેરા મેરા 2.24 fb account .. DSK DSK Instagram dsk99_ Twitter DSK99DSK Sharechat dsk320 આપ મારા એકાઉન્ટ સાથે જોડાવને કવોટ્સ કવિતા રીડ કરો... મહેક પહોચી ગઇ અવની પાસે. આ બાજુ મીરા,આકાશને અંશ ચિંતામા છે.કશુ સમજાતુ નથી કે શુ કરવુ? મહેક ત્યા ગઇ ....ને અવનીને બાથ ભીડી રડવા લાગી તો પાછળથી મીતે અંગુઠો બતાવ્યો એટલે કે આપણૉ પ્લાન ફુલી ફાઇનલી સકસેસ ગયો છે. અવનીના ચહેરા પર ખુશીની લહેર ફરી ગઇ જાણે દરિયામા ભરતીની લહેર આવી ગઇ. અવની;મહેક મહેક શુ થયુ? પ્લીઝ કે શુ થયુ?કેમ રડે છે?મીત પણ અવનીદીદીને બાથ ભીડી ગયો.તમે બે કેમ આમ કરો છો શુ થયુ? કેયુર