સંકટ - (ભાગ-૧૭)

(61)
  • 4k
  • 3
  • 1.7k

ભાગ_૧૭સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલકોણ છે આ રુપા...?વાહ તું તો બોવ આગળ નીકળી ગઈ કયારેક રવિ તો કયારેક પહેલો કાપડ વાળો શું નામ છે એમનું હા, "ગોપાલજી" આજ તો ખુદ ઇન્સ્પેક્ટર સાહેબ વાહ   રુપા વાહ,આ દુનિયામાં લીલા તો તું જ કરે..ઇન્સ્પેક્ટર સાહેબ આ એ જ વ્યક્તિ છે જેણે મને બરબાદ કરી મને આ જગ્યામાં લાવવામાં એમનો બહુ મોટો ફાળો છે એ ઇચ્છતો હતો હું આ કામ કરું અને મને એમાંથી ખૂબ પૈસા મળે અને એ પૈસામાંથી એ પણ એશો આરામની જિંદગી જીવે, ઇન્સ્પેક્ટર સાહેબ એ મને મારપીટ કરીને મારી પાસેથી પૈસા લઈ જતો આ એજ છે,મારો પતિ અમિત હું તેની સાથે