પ્રેમ ની ડાયરી ભાગ 2

  • 4.9k
  • 4
  • 1.9k

પ્રેમ નું નામ સાંભળી એ જ તેની સાથે હૈયાં માં જાત નાં ગીત દિલ ગાવા લાગે છે,ને મન સંગીત નો તાર ઝણઝણે છેઆ બધું હિન્દી,ફિલ્મો માં જ બને છે. હકિકત માં ફરક હોય છે.જમીન આસમાન નો,તે લોકો તમને ખોટા નશા માં દ્યુત રાખે છે.સાચી વ્યાખ્યા પ્રેમ ની આ ફિલ્મો બગાડે છે.જેનાંથી લગ્ન સંબંધો માં ભંગાણ પડવા લાગ્યું અને તેની ઈમારત નો પાયો તુટવાં લાગ્યો.જેથી પત્ની પત્ની ની વચ્ચે અંતર વધવા લાગ્યું. હવે તેમાં ફેસબુક વોટ્સ અપ એ તેમનો અંતિમ સહારો બની ગયા.પતિ પત્ની નાં સંબંધો માત્ર સમાજ ને દેખાડવા પુરતા બની ગયા છે. પ્રેમ એટલે શું તેની