LOVE...... Is it exists ? - ભાગ - ૫

  • 2.9k
  • 3
  • 1.2k

૫નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજર છું આપની સમક્ષ, એજ આપની શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. માફ કરજો દોસ્તો થોડા ટાઈમના અભાવે આ વખતે થોડું મોડું થયું વાર્તા પ્રકાશિત કરવામાં, પણ મને ખબર છે કે તમે લોકો ખોટું નહીં લગાવો એ વાતનું.ગયા ભાગમાં તમે શિવા વિશે ઘણુંબધું જાણ્યું અને શિવાને પણ જાણ્યો હવે વાત આવે છે આપણી નાયિકાની. તો ચાલો શરૂઆત કરીએ....આ વાત છે એ દિવસોની કે જ્યારે મૌસમ એની ફુલગુલાબી ઠંડી પાથરી રહ્યો હતો. એ દિવસ જ્યારે શિવાએ સૌપ્રથમવાર રાધેને જોઈ હતી. એ કામણગારી કાયા જેને જોઈને કદાચ સૌ કોઈ સંમોહિત થઈ જાય, હા એ શિવા ની રાધે