યારીયાં

(100)
  • 6.2k
  • 48
  • 2.4k

            આજે માઉન્ટેઈન કોલેજ ના first year નો પહેલો દિવસ છે. આજે જાણે પુસ્તકો ની કેદ માંથી છુટયા હોય તેમ first year ના સ્ટુડન્ટ્સ પોતાની school life માંથી collage life માં પોતાની સ્વપ્નની દુનિયાનો આનંદ માણી રહ્યાં છે.            ચાલ ને એનવીશા તુ તો મને આજે કોલેજ ના પહેલાં દિવસે જ મોડું કરાવી દઇશ.યાર આ દિવસ નો કેટલા સમય થી રાહ જોતા હતાં. આજે આપણી કોલેજ સ્ટાર્ટ થાય છે.હેન્ડસમ બોયઝ,  કોલેજ કેન્ટીન, ગાર્ડન, ગોસીપ્સ, અને જો સમય મળયો તો એકાદ લેકચર પણ ભરી લઇશું.તેટલાં માં એનવીશા એ તેના ગાલ પર ટપલી મારી