સપના અળવીતરાં ૧૭

(43)
  • 3.5k
  • 2
  • 1.3k

"આઇ એમ કે. કે... કૌશલ ખન્ના... ફ્રોમ કે.કે. ક્રિએશન્સ." કે. કે. અને રાગિણી એ પરસ્પર ઓળખાણ આપી હાથ મેળવ્યા ત્યારે રાગિણી ના શરીર માં એક આછી કંપારી પ્રસરી ગઇ, પણ તેનુ સંપૂર્ણ ધ્યાન અત્યારે ચાલુ થઈ ગયેલા શો તરફ હતું. આથી પોતાની લાગણી નજરઅંદાજ કરી તે ઝડપથી પોતાનો હાથ છોડાવી ને દોડી ગઈ સીધી સ્ટેજ તરફ. તેને દોડતી જોઈ આદિ હસી પડ્યો પણ કે. કે. હજુ પણ એમજ સ્થિર હતો - લંબાવેલા હાથ સાથે...આદિએ ઝીણી વ્હીસલ વગાડી કે. કે. ની આંખ સામે ચપટી વગાડી એટલે કે. કે. ઝબકી ગયો. હજુ પણ તેનો હાથ એમજ લંબાયેલો હતો. આદિએ પોતાનો હાથ એ