પ્રાઇઝલેસ ગિફ્ટ

(139)
  • 1.9k
  • 3
  • 1k

                                પ્રાઇઝલેસ ગિફ્ટરાહુલ આજની જનરેશનનો તેજ યુવાન હતો.ટેક્નોલોજી ની સાથે ડગ માંડીને ચાલવું એ એની ફિતરતમાં હતું.કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતો રાહુલ અત્યારનાં ગણ્યા-ગાંઠયાં એવાં યુવકોમાંથી હતું જે આધુનિક સમયની સાથે પોતાનાં પરિવારનાં સંસ્કારોને પણ જાળવી રાખવામાં સફળ થયાં હતાં.એવું નહોતું કે એ પોતાનાં મિત્રો જોડે ક્યાંક ફરવા જતો નહોતો કે એની કોઈ ગર્લફ્રેન્ડ નહોતી.આજની જનરેશનની પેઢીની માફક રાહુલ પણ એનાં સમવસયસ્ક યુવકોની જેમ બધાં જ મોજશોખ કરતો હતો.છતાં રાહુલ એનાં પિતાજી નવીનભાઈ અને માતા લતા બેન નાં સંસ્કારોને પણ જીંદગીમાં ઉતારી ચુક્યો હતો.રાહુલ