પ્રિતની તરસ - ભાગ ૫

(98)
  • 3.3k
  • 12
  • 1.9k

             સમીરને વિચાર આવ્યો કે કોઈ છોકરીહશે જે એના પર ફિદા થઈ શાયરી લખતી હશે. મારા પર થોડો crush હશે. થોડા દિવસમાં ભૂલી જશે. સમીરે મનોમન તો બોલી દીધુ પણ એ પત્રના લખાણના ભાવ એ ભીતરની સ્ફૂરણા અને અંતરના નાદથી લખેલા હતા એ સમીરે અનુભવ્યું. ભાવ એ ભીતરમાંથી ઉત્પન્ન થતી એક લાગણી છે, વૃત્તિ છે.... વ્યકિત જ્યારે એકાગ્ર બને છે ત્યારે તેનાં લાગણી કે વૃત્તિનાં સ્પંદનો આત્મભાવ સાથે સ્પર્શ કરે છે. બીજા દિવસે પણ એવું જ રંગબેરંગી ફૂલો વાળું કવર મળ્યું સમીરને. ઘરે જઈને એ લેટર વાંચ્યો."જ્યારે પણ તારા માટે કંઇક લખવા માંગુ છું- ત્યારે