કરામત કિસ્મત તારી -12

(56)
  • 4k
  • 12
  • 2k

અસિત પાચ -છ વાર ફોન કરે છે ત્યારે છેલ્લી વારમાં ફોન ઉપાડે છે કોઈ... આજુબાજુ બહુ અવાજ આવી રહ્યો છે. કોઈ ફંક્શન હોય એવું લાગી રહ્યું છે. અસિત કહે છે, તમારી કોઈ બહેન હતી જેનો નવ મહિના પહેલા ટ્રેન એક્સિડન્ટ થયો હતો...તેને અવાજ માં બહુ  સંભળાયુ નહી એટલે એ બહાર જઈને વાત કરે છે. પછી અસિત ફરીથી કહે છે બધુ. આ સાંભળીને સામેવાળી વ્યક્તિનો અવાજ ધીમો થઈ જાય છે...અને તે કહે છે પણ તે તો આ દુનિયામાં નથી હવે...!!! સામે અસિત કહે છે તેનુ સાચુ નામ તો મને નથી ખબર પણ તેને જ મને આ નંબર આપ્યો અને તે આપને