પ્રણય ચતુષ્કોણ - 5

(47)
  • 3.1k
  • 7
  • 1.6k

આજે પણ સવારમાં વાદળ  છાયું વાતાવરણ છે. આજે પિયા અડધી કલાક વહેલી ઉઠી તૈયાર થઈ જાય છે. ચા - નાસ્તો કરે છે અને સ્ટેશન જવા નીકળે છે. અહીં રાજ પણ તૈયાર થાય છે અને પોતાની કારમાં બેસીને કોલેજ જવા નીકળે છે. પિયા પારલેના સ્ટેશનમાં ઉતરી અને ચાલીને જ કોલેજ જાય છે, અને રાજ પણ કોલેજ પાસે પહોંચવા જ આવે છે.  એ દૂરથી જ પિયાને આવતા જુએ છે અને ગાડી રોકી દે છે. વિચારે છે કે પિયાને હેરાન કરવાનો આનાથી સારો મોકો નહીં મળે અને ફરી કાર સ્ટાર્ટ કરે છે. પિયા રોડ ક્રોસ કરી અને ચાલવા લગે છે અને પાછળ રાજની