નથી અધિકાર માફી માંગવાનો

  • 4.6k
  • 1
  • 1.2k

નથી અધીકાર માફી માંગવાનો એક જાદુની જપ્પી એને જેના આપણે બધા જ ગુનેગાર છીએ,મનથી નહી પણ દિલથી આજે કહેવું છે કંઇક આ પ્રકૃતિને, ફરીયાદ કરવી છે આજે મારે, બીજા કોઇની નહી પણ મારી ખુદની,મારા અસ્તીત્વની જેને બુદ્ધીજીવી માનવ તરીકે સ્થાન મળ્યુ છે આ સૃષ્ટિ પર.સત્ય પ્રગટ કરવું છે આજે મારે આ બુદ્ધિજીવી માનવ ના કાર્યોનું, માફી માંગી શકીએ એટલો અધીકાર પણ ખોઇ બેઠેલા આ નિર્દયી માનવની મારે તને ફરીયાદ કરવી છે.ફરી ફરી ને યાદ કરાવું છું કે મારી આ ફરીયાદને તું સ્વીકારે માં