સંકટ (ભાગ-૧૫)

(51)
  • 2.7k
  • 6
  • 1.5k

ભાગ_૧૫સંકટ લવ સ્ટોરી સસ્પેનસ નોવેલઇન્સ્પેક્ટર સાહેબ મારા ખંભા પર તમારો આ હાથ શોભતો નથી.કેમ રુપા જી,તમારે પૈસાની જરૂર નથી...!!!મારી પાસે ખૂબ પૈસા છે..!એક વાર વિચારી જો રુપા હું તને ખૂબ પૈસા આપવા તૈયાર છુ,અને આ કેસ પણ માંથી તને દૂર કરીશ...રુપાના મનમાં થયું,ઇન્સ્પેક્ટર સાહેબ પાસેથી પૈસા લેવામાં શુ જાય છે.આમ પણ હું આજ કરતી હતીને.અને હું કેસ માંથી છૂટી પણ જશ..રુપા ઇન્સપેક્ટર સાહેબની સામે થોડી વાર જોઈ રહી,જી સર મને મંજૂર છે..!!!!તમે જઈ શકો છો..મહેશ ગોપાલને અંદર બોલાવ..જી સર..!!!ડરો નહીં આ તમારી જ કાપડની દુકાન છે,તેમ સમજોતમે રવિને કયારથી જાણો છો,સાહેબ અમે કોલેજ પછી એક સાથે નોકરી કરતા હતા,મેં નોકરી છ