સંધ્યા સૂરજ - પ્રકરણ - 25 (ધ એન્ડ)

(222)
  • 5k
  • 6
  • 2.5k

સંધ્યાને સુરજ સાથે કદાચ કોઈ અજીબ સંબંધ હશે કેમકે હું એક જ એવી સંધ્યા હતી જેના ઉરમાં હમેશા આગ સળગતી રહેતી હતી પણ કદાચ એ આગ મને સળગાવી નાખવા માટે ન હતી! એ બધાને સળગાવવા માટે હતી જેમણે મારા જીવનને હમેશા દુ:ખની આગમાં સળગવા મજબુર કર્યું હતું.! ફરી એક વાર હું કોલેજમાં હતી પણ કોઈ નાટક ભજવવા માટે નહિ. મેં મારું લક્ષ પૂરું કરી લીધું હતું. તમને નવાઈ લાગશે પણ મને મળેલ ન્યાય કુદરતે કરેલા ન્યાય જેવો જ હતો. જીનલનો જન્મ દિવસ હતો એ જ દિવસે હું ફરી કોલેજમાં ગઈ અને એના આગળના દિવસે જ મેં