પ્રેમ ની પરિભાષા -    ૧૦. રૂદ્ર ની શક્તી

(16)
  • 2.5k
  • 1
  • 813

“ સવાર થઈ અને એ દીવસ આવ્યો કે જ્યારે હુ તૃષા ને મળવાનો હતો . અમે સક્કરબાગ જોવા ગયા . રુદ્ર એ કહ્યુ કે તૃષા ત્યાંજ આવવાની છે . અવનવા પ્રાણીઓ જોઈ રહ્યો હતો પણ નજર તો તૃષા ને જોવા તરસી રહી હતી . થોડીવાર તો એવુ લાગ્યુ કે તે મને તરસાવી રહ્યો હતો એટલે મારા થી રહેવાયુ નહી અને મે પુછી નાખ્યુ , “ હવે એ ક્યારે આવે છે ? “ જવાબ મા રુદ્ર એ આંગળી ચીંધી , “ એ સામેથી આવી જ રહી છે . તેની આંગળી પર ધ્યાન જતા તેનો