પ્રિતની તરસ - ભાગ ૪

(104)
  • 5.7k
  • 10
  • 2.5k

શ્યામલી અને એનો પરિવાર રિયાના ઘરની બાજુમાં જ આવેલા ઘરમાં રહેવા જતા રહ્યા. શ્યામલી સાંજે બાલ્કનીમાં બેઠી હતી. એ સમીર વિશે વિચારી રહી હતી કે શું પહેલી નજરે પ્રેમ થાય..? આ પ્રશ્ન શ્યામલીના મનમાં જાગ્યો. એ ડાયરી અને પેન લઈ આવી અને લખવા લાગી. પહેલી નજરે થાય છે એ પ્રેમ નહિ, આકર્ષણ હોય છે..? પ્રેમ એ આદવ અને ઈવના સમયથી રહસ્યમય વિષય રહ્યો છે. પ્રેમ પહેલી નજરે થાય છે? અરે યાર, પ્રેમ ગમે તે નજરે થાય પ્રેમ એ પ્રેમ હોય છે...! પ્રેમ વિશેના દરેક સવાલના જવાબ નથી હોતા..અને હોય છે એ માણસે માણસે જુદા હોય છે. પ્રેમ